ખેડૂતો માટે સારા સમાચાર : રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક લાવી ખે...
૧) રેગ્યુલર કે.સી.સી ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખની 3 વર્ષની મુદત માટે નવી રોકડ શાખા યોજના ૨) ખેત ઓજાર જાળવણી યોજના 2 લાખમાં વધારો કરી 3 લાખ કરા...
November 22, 2020
જલદી મળી શકે છે કોરોના વેક્સિન, જાણો કેટલી હશે કિંમત
Mantavya Samachar November 22, 2020
અમેરિકાની મોડર્ના ઇંક (Moderna Inc.)એ કોરોના વાયરસથી છુટકારો મેળવવા માટે વેક્સિન બનાવી લીધાનો દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેની વેક્સિન કોરોના સંક્રમણના બચાવમાં 94.5% અસરકારક સાબિત થઈ છે. આ વચ્ચે કંપનીએ કહ્યું કે, મોડર્ના વેક્સિનના એક ડોઝ માટે સરકાર પાસેથી 25-37 અમેરિકી ડોલર 1,854-2,744 રૂપિયા લઈ શકે છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે સોમવારે વાર્તામાં સામેલ યૂરોપિય સંઘના એક ઓફિસરે જણાવ્યું કે, યૂરોપીય સંઘને વેક્સિનના આશરે લાખો ડોઝની જરૂર પડશે. યૂરોપિય યૂનિયન પ્રતિ ડોઝ 25 ડોલર (1854 રૂપિયા)થી ઓછી કિંમત પર આપૂર્તિ માટે મોડર્નાની સાથે સોદો કરવા ઈચ્છતું હતું.