ખેડૂતો માટે સારા સમાચાર : રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક લાવી ખે...
૧) રેગ્યુલર કે.સી.સી ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખની 3 વર્ષની મુદત માટે નવી રોકડ શાખા યોજના ૨) ખેત ઓજાર જાળવણી યોજના 2 લાખમાં વધારો કરી 3 લાખ કરા...
November 22, 2020
ભાડા પટ્ટે રહેતા લોકો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી નો મોટો નિર્ણય
Mantavya Samachar August 30, 2020
નિર્વાસીત મિલ્કત ધારકો -દુકાનો-છૂટક જમીનોના માલિકી હક્કનો પ્રશ્ન પોતાના નિર્ણય દ્વારા મુખ્યમંત્રીએ હલ કરી દીધો છે. ૪પ વર્ષથી અનિર્ણીત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી નિરાશ્રીતો સહિતના પરિવારોને મિલકતો છુટક જમીનોના કાયદેસરના લાંબા ગાળાના માલિકી હક્ક ભાડા પટ્ટે આપવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણય બાદ મહાપાલિકા આ અંગેની વિસ્તૃત નીતિ નિર્ધારીત કરશે.
અમદાવાદ મહાનગરના બધા જ ઝોનમાં આવેલી ૪૦૦૦થી વધુ ભાડા પટ્ટાની દુકાનો/ગોડાઉનો/જમીનો /નિર્વાસીતોની મિલકતોના ભાડુઆતો હવે કાયદેસર માલિક બનશે.