ખેડૂતો માટે સારા સમાચાર : રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક લાવી ખે...
૧) રેગ્યુલર કે.સી.સી ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખની 3 વર્ષની મુદત માટે નવી રોકડ શાખા યોજના ૨) ખેત ઓજાર જાળવણી યોજના 2 લાખમાં વધારો કરી 3 લાખ કરા...
November 22, 2020
બ્લેક પેન્થર ફિલ્મના હીરો નું નિધન..! બોલિવૂડ અને હોલિવૂડમાં શોકનો માહોલ
Mantavya Samachar August 29, 2020
Chadwick Boseman Death: 43 વર્ષની ઉંમરમાં ચેડવિક બોસમેનનું નિધન લોસ એન્જલિસમા તેમના ઘર પર થયું છે.
હોલિવુડની સુપરહિટ ફિલ્મ ‘બ્લેક પેન્થર (Black Panther)’ના અભિનેતા ચેડવિક બોસમેન (Chadwick Boseman) ના નિધનના સમાચાર આવ્યા છે.
43 વર્ષની ઉંમરમાં ચેડવિક બોસમેનનું નિધન લોસ એન્જલિસ મા તેમના ઘર પર થયું છે. જાણવા મળી રહ્યું છે કે ચેડવિક છેલ્લા ચાર વર્ષથી કોલન કેન્સર (આંતરડાનું કેન્સર) જેવી ગંભીર બીમારીથી પીડિત હતા.