ખેડૂતો માટે સારા સમાચાર : રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક લાવી ખે...
૧) રેગ્યુલર કે.સી.સી ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખની 3 વર્ષની મુદત માટે નવી રોકડ શાખા યોજના ૨) ખેત ઓજાર જાળવણી યોજના 2 લાખમાં વધારો કરી 3 લાખ કરા...
November 22, 2020
KGF 2 માં સંજયદત્ત નુ પોસ્ટર થયું રિલીઝ
Mantavya Samachar July 29, 2020
KGF Chapter 1 માં યશની દમદાર એક્ટિંગ અને ફિલ્મની સ્ટોરી લોકોને અત્યંત પસંદ આવી હતી જે બાદ ફિલ્મનું બીજું ચેપ્ટર બાકી હતું જેમાં અનેક અટકળો સેવાઇ રહી હતી કે અધીરા નામના પાત્રમાં કોણ હશે ?
આપને જણાવી દઇએ કે સંજય દત્ત ના જન્મદિવસ ના રોજ સંજયદત દ્વારા પોતાના ટ્વિટર ઉપર તેનું પોસ્ટર મૂકવામાં આવ્યું હતું જે બાદ આ પોસ્ટર એ અનેક પ્રશંસા વહોરી હતી અને આ પોસ્ટર બાદ KGF CHAPTER 2 માટે લોકો વધુ આકર્ષક બન્યા છે.
આપને જણાવી દઇએ કે KGF 2 ફિલ્મમાં સંજય દત્ત, યસ, રવિના ટંડન અને શ્રીનિધિ શેટ્ટી જોવા મળશે. જેમાં બોલિવૂડના દિગ્ગજ કલાકાર એવા સંજય દત્ત KGF CHAPTER 2 ફિલ્મમાં અધીરા નું પાત્ર ભજવશે.